Ghanshyam Charitra (Divine play of Bal Ghanshyam)
ભગવાન જ્યારે જ્યારે ધરતીને પાવન કરવા અવતાર ધરે છે, ત્યારે એની પાછળ કંઈક દિવ્ય હેતુ સમાયેલો હોય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત કારિયાણી પાંચમાં કહ્યું છે કે, “પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધયા પ્રયોજન છે.” પોતાન પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા અને તેમને સુખ આપવા ભગવાન દિવ્ય ચરિત્રોને […]