પ્રજ્ઞા પ્રવૃત્તિ
સમગ્ર જીવનસૃષ્ટિનો એકમાત્ર જીવનાધાર વરસાદ છે. માણસને જીવવા માટે શ્વાસ પછી બીજું કોઈ મોટું પરિબળ હોય તો તે પાણી છે ! એ પછી અનાજ. ખાધા વગર માણસ પાંચ-પંદર દિવસ ચલાવી શકે પરંતુ પાણી વગર બિલકુલ ન ચાલે ! વેદકાળમાં ઋષિમુનિઓ રાજાને આશીર્વાદ આપતી વખતે સૌથી પહેલા એમ કહેતા કે, કાલે વર્ષતુ પર્જન્ય: અર્થાત, ‘તમારા રાજ્યમાં […]
