Simple Life High Thinking
Simple Life High Thinking નો અર્થ થાય છે કે “સાદુ જીવન, ઉચ્ચ વિચાર.” સાદુ જીવન અને ઉચ્ચ વિચાર નામની સુક્તિનો અર્થ વ્યક્તિના વ્યક્તિત્વ અને ચરિત્રથી છે.સાદુ જીવન એટલે જરૂરિયાત મુજબની વસ્તુઓનો ઉપયોગ, અને ઉચ્ચ વિચાર એટલે ઉત્તમ વ્યવહાર. જ્યારે આપણા વિચાર ઉચ્ચ હોય ત્યારે એ વિચારોને આચારમાં ઉતારવાની કળા પણ હાંસલ કરવી પડે છે. અને […]