ભાદરવો માસપણ વ્રતોત્સવનો મહિનો ગણાય છે. ભગવાન અષાઢ સુદિ એકાદશીએ પોઢવા પધારે છે અને કારતક સુદિ એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદિ એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે. આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ મનાય છે. એટલે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જળઝીલણી ઉત્સવની પરંપરા છે.
આ પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદસ્વામીજીના પ્રગટ્ય સ્થાને ભાદરામાં આવેલી ઊંડ નદીમાં ભક્તવૃંદ સાથે ચલાખારૂપી નૌકામાં જળવિહાર કરી દિવ્યતાની અનુભૂતિ કરાવી હતી. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. ભવસાગર પાર ઉતરવા માટે ગોપીઓની જેમ ભક્તોએ ભગવાન અને ગુરુના ચરણે મન અર્પિત કરવું જોઈએ તેવો સંદેશો આ જળઝીલણી એકાદશીથી મળે છે.
તા. 20-09-2018ના રોજ સાંજે 5:30 થી 6:30 દરમ્યાન આત્મીય વિદ્યા મંદિરના પટાંગણમાં શાળાના સૌ ભૂલકાંઓ સાથે પૂજ્ય સુહ્રદસ્વામીજી, પૂજ્ય સંબંધજીવનસ્વામીજી, પૂજ્ય વિજય સર, પૂજ્ય નટુદા, પૂજ્ય અર્જુનમામા તથા સર્વે શિક્ષકગણની ઉપસ્થિતિમાં ભક્તિસભર હૈયે જળઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવાયો.
ધૂન-કીર્તનના તાલે શાળાના પરિસરમાં શ્રીઠાકોરજીની શોભાયાત્રાનો પ્રારંભ થયો. જેમાં ધોરણ 12ના સૌ ભૂલકાંઓ જોડાયા હતા. શ્રીઠાકોરજીના જળવિહાર માટે સુંદર નયનરમ્ય પુષ્પાચ્છાદિત સુશોભન કરી તરણકુંડ તૈયાર કરવામાં આવ્યો હતો. સંતવર્ય પૂજ્યસુહ્રદસ્વામીજી, પૂજ્ય સંબંધજીવનસ્વામીજી તથા પૂજ્ય વિજય સર દ્વારા શ્રીઠાકોરજીનું પૂજન કરી શ્રીઠાકોરજીના ચરણે પ્રાર્થના પુષ્પ અર્પણ કર્યા બાદ આરતી કરવામાં આવી. પૂજ્ય સુહ્રદસ્વામીજીએ જળઝીલણીનું માહત્મ્ય સમજાવી સ્વામીશ્રીને કેવી રીતે રાજી કરી તેમના પ્રત્યે સર્વોપરી નિષ્ઠા ર્દઢ કરી શકીએ તે વાત પ્રસંગો દ્વારા સંક્ષિપ્તમાં સમજાવી. સુહ્રદસ્વામીજીએ બાળકોને એ પણ અંતર્દષ્ટિ કરાવી કે આપણે સાચી જળઝીલણી એકાદશી તો જ ઉજવી કહેવાય કે જ્યારે સાચા અર્થમાં આપણા જીવનની નૈયા સ્વામીજીના ચરણોમાં સમર્પિત કરી તેમના ગમતા પ્રમાણેનું જીવન જીવી આ ઉત્સવને પોતાનો બનાવીએ.
ત્યારબાદ શ્રીઠાકોરજીને નૌકાવિહાર કરાવવામાં આવ્યો, જેમાં ધોરણ 5 થી 12ના સૌ ભૂલકાંઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. અંતમાં સહુ આત્મીયજનો કાકડીનો વિશિષ્ટ પ્રસાદ લઈ સૌ પોતાના ગંતવ્યસ્થાને પધાર્યા.
આ રીતે આત્મીય વિદ્યા મંદિરના પટાંગણમાં સંતોના પ્રાસંગિક આગમનથી જળઝીલણીનો ઉત્સવ અનેરો બની રહ્યો.
रिद्धि सिद्धि सहित पधारजो, म्हारा पूरण करजो काज ||”
गणेश चतुर्थी हिन्दू धर्म का अत्यधिक मुख्य तथा बहुत प्रसिद्ध पर्व है। इसे हर साल अगस्त या सितंबर के महीने में बड़े ही उत्साह के साथ मनाया जाता है। इसे भगवान गणेश जी के जन्म दिन के रुप में मनाते हैं, जो माता पार्वती और भगवान शिव के पुत्र हैं। ये बुद्धि और समृद्धि के भगवान हैं इसलिए इन दोनों को पाने के लिये लोग इनकी पूजा करते हैं। लोग गणेश जी की मिट्टी की प्रतिमा अपने
घर लाते हैं और चतुर्थी पर घर में रखते हैं तथा दस दिन तक उनकी भक्ति करते हैं | उसके बाद अनन्त चतुर्दशी के दिन अर्थात् 11वें दिन गणेश विसर्जन करते हैं।
आत्मीय विद्या मंदिर एक ऐसा विद्या मंदिर है जहाँ पर छात्रों को शिक्षा के साथ-साथ विशेष रूप से संस्कार एवं आध्यात्मिकता का ज्ञान दिया जाता है | छात्रों के अंदर भक्ति भाव का सिंचन हो उसी उद्देश्य से विद्यालय में अलग-अलग धार्मिक त्योहार मनाये जाते हैं | उन त्योहारों में से इस साल विद्यालय में गणेश चतुर्थी का त्योहार हर्षोल्लास के साथ मनाया गया | इस वर्ष गणेश चतुर्थी के दिन 13 सितंबर 2018 शाम 4 बजे सभी छात्रों ने और अद्यापकों ने मिलकर गणपति जी का बड़े उत्साह के साथ स्वागत किया | विद्यालय प्रांगण में छात्रोंने गणपतिजी की मूर्ति के साथ प्रदक्षिणा की, तत् पश्चात विद्यालय के प्रार्थना खंड में मूर्ति स्थापन किया गया | यहाँ पर पाँच दिन तक गणेश वंदना एवं पूजा-अर्चना हुई और पाँचवें दिन 17 सितंबर 2018 शाम 4 बजे गणेश जी की मूर्ति के विसर्जन हेतु सभी छात्रों ने उत्साह के साथ विसर्जन में भाग लिया | और विघ्न हर्ता गणेश जी को हृदय से प्रार्थना की अगले साल जल्दी आना | सभी के लिए मंगल कामना करते हुए मूर्ति का विसर्जन नदी के अंदर भक्ति भाव से किया गया | सच में एक अद्भूत संस्मरण कह सकते हैं | छात्रों ने इस त्योहार का भरपूर आनंद लिया |
अंत में भगवान गणेश जी से प्रार्थना करें कि आप लोगों के जीवन से सभी बाधाओं और मुश्किलों को दूर करें | साथ ही साथ उनके जीवन को खुशियों से भर दें। हमारा देश भारत बहुत ही प्रगति करता रहे और आबाद रहे ऐसी आपसे हृदय से प्रार्थना |
कमलेश सर
https://www.avm.edu.in/wp-content/uploads/2018/12/Celebrating-the-saralta-of-Shri-Ganpatiji-Ganesh-Chaturthi-2018.jpg13332000AVM Teachershttp://www.avm.edu.in/wp-content/uploads/2015/11/avm-header_10.pngAVM Teachers2018-09-15 18:58:452018-12-16 19:07:57Celebrating the Saralta of Shri Ganpatiji – Ganesh Chaturthi 2018
https://www.avm.edu.in/wp-content/uploads/2018/10/Janmashtami-Dahi-Handi-Celebrations-2018.jpg13332000AVM Studentshttp://www.avm.edu.in/wp-content/uploads/2015/11/avm-header_10.pngAVM Students2018-09-07 15:24:142018-10-04 15:26:33Janmashtami & Dahi Handi Celebrations 2018
https://www.avm.edu.in/wp-content/uploads/2018/09/Spiritual-Intelligence-Competition-2018-19-leading-AVM-students-to-ultimate-wisdom.jpg13352000AVM Teachershttp://www.avm.edu.in/wp-content/uploads/2015/11/avm-header_10.pngAVM Teachers2018-08-19 12:27:532018-09-15 12:43:20Spiritual Intelligence Competition (2018-19) leading AVM students to ultimate wisdom
જળઝીલણી એકાદશીનું માહત્મ્ય
/in AVM Updates /by AVM Teachersભાદરવો માસપણ વ્રતોત્સવનો મહિનો ગણાય છે. ભગવાન અષાઢ સુદિ એકાદશીએ પોઢવા પધારે છે અને કારતક સુદિ એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદિ એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે. આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ મનાય છે. એટલે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જળઝીલણી ઉત્સવની પરંપરા છે.
આ પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદસ્વામીજીના પ્રગટ્ય સ્થાને ભાદરામાં આવેલી ઊંડ નદીમાં ભક્તવૃંદ સાથે ચલાખારૂપી નૌકામાં જળવિહાર કરી દિવ્યતાની અનુભૂતિ કરાવી હતી. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. ભવસાગર પાર ઉતરવા માટે ગોપીઓની જેમ ભક્તોએ ભગવાન અને ગુરુના ચરણે મન અર્પિત કરવું જોઈએ તેવો સંદેશો આ જળઝીલણી એકાદશીથી મળે છે.
તા. 20-09-2018ના રોજ સાંજે 5:30 થી 6:30 દરમ્યાન આત્મીય વિદ્યા મંદિરના પટાંગણમાં શાળાના સૌ ભૂલકાંઓ સાથે પૂજ્ય સુહ્રદસ્વામીજી, પૂજ્ય સંબંધજીવનસ્વામીજી, પૂજ્ય વિજય સર, પૂજ્ય નટુદા, પૂજ્ય અર્જુનમામા તથા સર્વે શિક્ષકગણની ઉપસ્થિતિમાં ભક્તિસભર હૈયે જળઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવાયો.
ધૂન-કીર્તનના તાલે શાળાના પરિસરમાં શ્રીઠાકોરજીની શોભાયાત્રાનો પ્રારંભ થયો. જેમાં ધોરણ 12ના સૌ ભૂલકાંઓ જોડાયા હતા. શ્રીઠાકોરજીના જળવિહાર માટે સુંદર નયનરમ્ય પુષ્પાચ્છાદિત સુશોભન કરી તરણકુંડ તૈયાર કરવામાં આવ્યો હતો. સંતવર્ય પૂજ્યસુહ્રદસ્વામીજી, પૂજ્ય સંબંધજીવનસ્વામીજી તથા પૂજ્ય વિજય સર દ્વારા શ્રીઠાકોરજીનું પૂજન કરી શ્રીઠાકોરજીના ચરણે પ્રાર્થના પુષ્પ અર્પણ કર્યા બાદ આરતી કરવામાં આવી. પૂજ્ય સુહ્રદસ્વામીજીએ જળઝીલણીનું માહત્મ્ય સમજાવી સ્વામીશ્રીને કેવી રીતે રાજી કરી તેમના પ્રત્યે સર્વોપરી નિષ્ઠા ર્દઢ કરી શકીએ તે વાત પ્રસંગો દ્વારા સંક્ષિપ્તમાં સમજાવી. સુહ્રદસ્વામીજીએ બાળકોને એ પણ અંતર્દષ્ટિ કરાવી કે આપણે સાચી જળઝીલણી એકાદશી તો જ ઉજવી કહેવાય કે જ્યારે સાચા અર્થમાં આપણા જીવનની નૈયા સ્વામીજીના ચરણોમાં સમર્પિત કરી તેમના ગમતા પ્રમાણેનું જીવન જીવી આ ઉત્સવને પોતાનો બનાવીએ.
ત્યારબાદ શ્રીઠાકોરજીને નૌકાવિહાર કરાવવામાં આવ્યો, જેમાં ધોરણ 5 થી 12ના સૌ ભૂલકાંઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. અંતમાં સહુ આત્મીયજનો કાકડીનો વિશિષ્ટ પ્રસાદ લઈ સૌ પોતાના ગંતવ્યસ્થાને પધાર્યા.
આ રીતે આત્મીય વિદ્યા મંદિરના પટાંગણમાં સંતોના પ્રાસંગિક આગમનથી જળઝીલણીનો ઉત્સવ અનેરો બની રહ્યો.
ગૌતમ સર
Celebrating the Saralta of Shri Ganpatiji – Ganesh Chaturthi 2018
/in AVM Updates /by AVM Teachers“विघ्न हरण, मंगल करण, गणनायक गणराज |
रिद्धि सिद्धि सहित पधारजो, म्हारा पूरण करजो काज ||”
गणेश चतुर्थी हिन्दू धर्म का अत्यधिक मुख्य तथा बहुत प्रसिद्ध पर्व है। इसे हर साल अगस्त या सितंबर के महीने में बड़े ही उत्साह के साथ मनाया जाता है। इसे भगवान गणेश जी के जन्म दिन के रुप में मनाते हैं, जो माता पार्वती और भगवान शिव के पुत्र हैं। ये बुद्धि और समृद्धि के भगवान हैं इसलिए इन दोनों को पाने के लिये लोग इनकी पूजा करते हैं। लोग गणेश जी की मिट्टी की प्रतिमा अपने घर लाते हैं और चतुर्थी पर घर में रखते हैं तथा दस दिन तक उनकी भक्ति करते हैं | उसके बाद अनन्त चतुर्दशी के दिन अर्थात् 11वें दिन गणेश विसर्जन करते हैं।
आत्मीय विद्या मंदिर एक ऐसा विद्या मंदिर है जहाँ पर छात्रों को शिक्षा के साथ-साथ विशेष रूप से संस्कार एवं आध्यात्मिकता का ज्ञान दिया जाता है | छात्रों के अंदर भक्ति भाव का सिंचन हो उसी उद्देश्य से विद्यालय में अलग-अलग धार्मिक त्योहार मनाये जाते हैं | उन त्योहारों में से इस साल विद्यालय में गणेश चतुर्थी का त्योहार हर्षोल्लास के साथ मनाया गया | इस वर्ष गणेश चतुर्थी के दिन 13 सितंबर 2018 शाम 4 बजे सभी छात्रों ने और अद्यापकों ने मिलकर गणपति जी का बड़े उत्साह के साथ स्वागत किया | विद्यालय प्रांगण में छात्रोंने गणपतिजी की मूर्ति के साथ प्रदक्षिणा की, तत् पश्चात विद्यालय के प्रार्थना खंड में मूर्ति स्थापन किया गया | यहाँ पर पाँच दिन तक गणेश वंदना एवं पूजा-अर्चना हुई और पाँचवें दिन 17 सितंबर 2018 शाम 4 बजे गणेश जी की मूर्ति के विसर्जन हेतु सभी छात्रों ने उत्साह के साथ विसर्जन में भाग लिया | और विघ्न हर्ता गणेश जी को हृदय से प्रार्थना की अगले साल जल्दी आना | सभी के लिए मंगल कामना करते हुए मूर्ति का विसर्जन नदी के अंदर भक्ति भाव से किया गया | सच में एक अद्भूत संस्मरण कह सकते हैं | छात्रों ने इस त्योहार का भरपूर आनंद लिया |
अंत में भगवान गणेश जी से प्रार्थना करें कि आप लोगों के जीवन से सभी बाधाओं और मुश्किलों को दूर करें | साथ ही साथ उनके जीवन को खुशियों से भर दें। हमारा देश भारत बहुत ही प्रगति करता रहे और आबाद रहे ऐसी आपसे हृदय से प्रार्थना |
कमलेश सर
Janmashtami & Dahi Handi Celebrations 2018
/in AVM Updates, Prayer, Value Based Education /by AVM StudentsSamarpan 2018: Celebrating the Dedication of Teachers
/in 21st Century Skills, AVM Updates, Teacher, Value Based Education /by AVM StudentsInter House Basketball Competition 2018-19
/in 21st Century Skills, AVM Updates, Sports /by AVM StudentsSpiritual Intelligence Competition (2018-19) leading AVM students to ultimate wisdom
/in 21st Century Skills, AVM Updates, Thinking Skills, Value Based Education /by AVM Teachers