“પાંચ દાણા”
‘પાંચ દાણા’ આ બોધકથા ભાષાશિક્ષણ અને વ્યવહારબોધનો ઉત્તમ નમૂનો છે. જેમાં એક શેઠ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઈચ્છા રાખે છે. આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના પાંચ પાંચ દાણા આપી, દાણાને સાચવી રાખવાનું જણાવે છે. થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પેલા પાંચ દાણા માંગે છે ત્યારે શેઠને […]
